Wednesday, December 28, 2011

31st events

Hi friends
in this 31st Enjoy Group of Music arrange 3 musical event in Lords property

1.Hotel Lords Inn Rajkot
2.Hotel Lords Inn Rajula
3.Hotel Lords Inn Somnath

Monday, December 19, 2011


altaf

hi

this is my new blog

આ મારું નવો  બ્લોગ છે .
હું ઈચ્છું છુ કે તમે લોકો આ બ્લોગ ની નિયમિત મુલાકાત કરી સંગીત ના અને કોઈ પણ ઇવેન્ટ મેનેજમેન્ટ માટે સંપર્ક  કરી શકો છો .આ બ્લોગ નો મુખ્ય હેતુ અમારી ટીમ દ્વારા કરવામાં  આવતા પ્રોગ્રામ ની આછેરી રૂપ રેખા આપની સમક્ષ મુકવાનો છે.
આભાર